વર્ષો જૂની કબજિયાત તોડવાનો જોરદાર દેશી ઈલાજ, મફતમાં જ કબજિયાત દુર કરી પેટ અને આંતરડા કરી દેશે સાફ…
આજની ખરાબ ખાણીપીણી અને સુસ્ત જીવનશૈલી એટલે કે શારીરિક ગતિવિધિઓ સામેલ ન હોવાના કારણે કબજીયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ચિંતાનો વિષય એ છે કે કબજિયાત ને મોટાભાગના લોકો નજર અંદાજ કરી દે છે. વિશેષજ્ઞ માને છે કે કબજિયાતની સમસ્યાને ગંભીરતાથી નહીં લેવાથી આગળ જતા ખતરનાક સાબિત થઈ શકે છે. આ પણ વાંચો જો સમય … Read more