ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
મિત્રો પીળા દાંત તમારી સુંદરતામાં તો દાગ લગાવે જ છે, પરંતુ સાથે સાથે તમારા દાંત અને પેઢા સાથે જોડાયેલી પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઉભું કરે છે. ખાવા-પીવાની ખરાબ આદતો અને મોં ની સાફ-સફાઈ ન રાખવાના કારણે દાંત પર પીળી ગંદકી જમા થઈ જાય છે, જેને ટાર્ટર કહેવામાં આવે છે. અસલમાં એ જ પીળી પરત … Read more