સ્વાદના ચક્કરમાં આડેધડ કેરી ખાવાની ભૂલ ન કરતા, નહિ તો થશે આવું ભયંકર નુકશાન, જાણો કેરીને ખાવાની સાચી રીતે અને સમય…
મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. કેરી એક એવું ફળ છે જે લગભગ લોકોને પસંદ હોય છે. બાળક હોય કે પછી વૃદ્ધ દરેક લોકો કેરીનો સ્વાદ ખુબ જ આનંદથી માણે છે. હાલ આપણે માર્કેટમાં પણ જોઈએ છીએ અને લોકો પણ ખુબ ખરીદી રહ્યા છે. કેરી ખાવાના પ્રેમીઓ તેને ખાવાનું … Read more