કોઈપણ પ્રકારની તકલીફ કે લક્ષણ વગર જ આવી શકે છે અચાનક હાર્ટએટેક, આવા લોકોએ રહેવું સાવધાન… નહિ જઈ શકે છે જીવ…
મિત્રો દેશમાં પાછલા કેટલાક સમયમાં હૃદયના રોગ અને હાર્ટ એટેકના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. હૃદય સંબંધિત સમસ્યાઓ હવે કોઈ ચોક્કસ વય જૂથના લોકો સુધી મર્યાદિત નથી રહી. ડાયાબિટીસ,સ્થૂળતા, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ હૃદય રોગોને આમંત્રણ આપે છે. તેના સિવાય એથેરોસ્ક્લેરોસિસ પણ એક એવીજ સ્થિતિ છે જે લોકોને અચાનક હૃદયરોગના હુમલાનો શિકાર બનાવે છે. … Read more