આ 3 પાન યુરિક એસિડ માટે કાળ સમાન, લોહીમાં જ સુકવી દેશે તમામ ગંદકી….1 પણ રૂપિયાની દવા વગર મટી જશે સાંધાના દુખાવા…
ગઠિયાનો રોગ એક ખુબ જ ખરાબ બીમારી છે, જેમાં સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. અને ગઠિયાનો રોગ શરીરમાં યુરિક એસિડ વધવાના કારણે થાય છે. ભોજનમાંથી પ્રાપ્ત થતું પ્રોટીન જ્યારે શરીરમાં તુટવા લાગે છે તો તેનું બાય-પ્રોડક્ટના રૂપમાં પ્યુરીનનું નિર્માણ થાય છે. તે પ્યુરીન જયારે તૂટે છે ત્યારે યુરિક એસિડ બને છે. આ પણ વાંચો પરંતુ … Read more