આ છે ડાયાબિટીસનો 100% રામબાણ ઈલાજ, વજન ઘટાડી બ્લડ શુગર લાવી દેશે વગર દવાએ કંટ્રોલમાં… જાણો સેવનની રીત….
મિત્રો આપણા રસોડાના મસાલા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાંથી એક જાવંત્રી છે, જેનો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં કરવામાં આવે છે. જાવંત્રીમાં હાજર પોષક તત્વો અને ગુણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમ તો જાયફળના વૃક્ષ ની સુકી છાલ ને જાવંત્રી કહેવામાં આવે છે. આ વૃક્ષના બીજ ને જાયફળ કહેવાય … Read more