LPG રાંધણ ગેસ સબસીડી || How To check Online Your LPG Gas Subsidy

LPG રાંધણ ગેસ સબસીડી તમારા ખાતામાં જમા થાય છે કે નહીં ચેક કરો :

નીચે આપેલા સ્ટેપ ફોલો કરો અને ચેક કરો ગેસ સબસીડી તમારા ખાતામાં જમા થાય છે કે નહીં

1).આપેલી લિંક ઉપર ક્લિક કરો અથવા My LPG  એ google માં સર્ચ કરો

Linl:https://www.pmuy.gov.in/mylpg.html

2).ઇન્ડિયન ગેસ ના બાટલા ઉપર ક્લિક કરો જે ફોટામાં દર્શાવ્યા છે એ પ્રમાણે

LPG

3) Give Your Feedback online ઉપર ક્લિક કરો

4) LPG ઉપર ક્લિક કરો

5) Subsidy Related(PAHAL) ઉપર ક્લિક કરો

6)Subsdy not received ઉપર ક્લિક કરો

5)તમારો મોબાઈલ નંબર નાખો અને પસી સબમિટ ઉપર ક્લિક કરો

  • ત્યારબાદ નીચે બધી માહિતી બતાવશે

 

આ ઉપરાંત નીચે મુજબ ના સ્ટેપ પણ ફોલો કરી શકો છો

  • Linl: https://www.pmuy.gov.in/mylpg.html
  • ઇન્ડિયન ગેસ ના બાટલા ઉપર ક્લિક કરો જે ફોટામાં દર્શાવ્યા છે એ પ્રમાણે
  • Give Your Feedback online ઉપર ક્લિક કરો
  • LPG ઉપર ક્લિક કરો
  • Subsidy Related(PAHAL) ઉપર ક્લિક કરો
  • Subsdy not received ઉપર ક્લિક કરો
  • Mobile number( તમારો મોબાઈલ નંબર નાખો અને પસી સબમિટ ઉપર ક્લિક કરો)
  • ત્યારબાદ નીચે બધી માહિતી બતાવશે

 

 

 

1 thought on “LPG રાંધણ ગેસ સબસીડી || How To check Online Your LPG Gas Subsidy”

Leave a comment