મિત્રો લીલોતરી શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આવી જ એક લીલોતરી શાકભાજી એટલે પરવળ છે. જેમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેના સેવનથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ તે લોહી સાફ કરવાથી લઈને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રાખે છે.

આ પણ વાંચો
- પાણીમાં ઘોળી પિય લ્યો આ સામાન્ય પાંદડા, ઝડપથી અને પાણીની જેમ ઓગળી જશે શરીરની બધી ચરબી… શરીર થઈ જશે એકદમ પાતળું, ફિટ અને આકર્ષક….
- આ પાનને પાણીમાં ઘોળીને પિય જાવ, ડેન્ગ્યું, થાઈરોઈડ જેવા 10 રોગોને માત આપી આજીવન રાખશે દવાઓથી દુર… એકવાર પીવો ફાયદા જોઈ ચોંકી જશો
- આ દેશી શરબત સાથે ખાઈ લ્યો લસણની બે કળી, ધમનીઓમાં જ ઓગળી દેશે ખરાબ કોલેસ્ટ્રોલ… શરીરની એકેએક નસ સાફ થઇ જશે મફતમાં જ…
- આ છે ડાયાબિટીસનો 100% રામબાણ ઈલાજ, વજન ઘટાડી બ્લડ શુગર લાવી દેશે વગર દવાએ કંટ્રોલમાં… જાણો સેવનની રીત….
- 40 ની ઉંમર વટાવ્યા પછી યુવાન દેખાવાનો બેજોડ ઉપાય, લગાવો આ દેશી વસ્તુ… ચહેરો દેખાશે એકદમ યુવાન અને ચમકદાર…
આ દિવસોમાં શાકમાર્કેટમાં પરવળ ખૂબ જ દેખાઈ રહ્યા છે. લીલા રંગના પરવળના ગુણોની વાત કરીએ તો, તે આયુર્વેદિક શાકભાજીની શ્રેણીમાં આવે છે. મિત્રો લીલોતરી શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આવી જ એક લીલોતરી શાકભાજી એટલે પરવળ છે.
જેમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેના સેવનથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ તે લોહી સાફ કરવાથી લઈને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રાખે છે. આ દિવસોમાં શાકમાર્કેટમાં પરવળ ખૂબ જ દેખાઈ રહ્યા છે. લીલા રંગના પરવળના ગુણોની વાત કરીએ તો, તે આયુર્વેદિક શાકભાજીની શ્રેણીમાં આવે છે.
અનેક રોગોમાં પરવળ : પરવળ પાચક, હૃદયને હિતકારી, વીર્ય વધારનાર, હલકું, અગ્નિ પ્રદીપ્ત કરનાર, સ્નિગ્ધ અને ગરમ છે. એ ઉધરસ, લોહીવિકાર, તાવ, ત્રિદોષ અને કૃમિને મટાડનાર છે. એ રકતપિત્ત, વાયુ, કફ, ઉધરસ, ખૂજલી, કુષ્ઠરોગ, રકતવિકાર, તાવ અને દાહને મટાડે છે. કૃમિ મટાડવામાં પણ પરવળ ખુબ જ કારગર માનવામાં આવે છે. પરવળનું શાક ખાવાથી પણ ખુબ જ લાભ મળે છે.
પરવળના અન્ય આયુર્વેદિક ઉપયોગ અને પ્રયોગની રીત:-
- માથામાં દુખાવો થાય ત્યારે પરવળના મૂળને પીસીને માથામાં લાગાડવાથી દુખાવામાં રાહત મળે છે.
- પરવળના પાંદડા ઘીમાં ફ્રાઈ કરીને ખાવાથી આંખોની સમસ્યા દૂર થાય છે.
- સ્મોલ પોક્સના શરૂઆતી લક્ષણો દરમિયાન તેના મૂળ અને પાંદડાને મ્યૂલથી સાથે મિક્સ કરીને તેનો ઉકાળો પીવાથી રાહત મળે છે.
- કોથમરી સાથે પરવળના પાંદડા અને મૂળને બરાબર માત્રામાં લો અને ઉકાળો બનાવો, તેનાથી તાવ ઉતરે છે.
વજન ઘટાડવામાં:- પરવળમાં કેલોરી ખૂબ જ ઓછી હોય છે અને ફાઈબર પણ ભરપૂર હોય છે. એવામાં તમે નિયમિત પરવળનું સેવન કરો તો તે તમારા વજનને વધારશે નહીં. તે તમારા પેટને ભરાયેલું રાખે છે જેનાથી તમને જલ્દી ભૂખ લાગતી નથી. તે ફૂડ ક્રેવિંગ પણ ઘટાડે છે.
ઇમ્યુનિટી વધારે:- આયુર્વેદ મુજબ, પરવળ તમારી ઇમ્યુનિટીને વધારે છે. તે બદલાતી ઋતુમાં થતાં ફ્લૂ અને ઠંડીથી તમને દૂર રાખે છે.
બ્લડ શુગર નિયંત્રિત કરે છે:- બ્લડ શુગરને કાબુમાં લેવા માટે પરવળ ખુબ જ ગુણકારી છે. જોકે, બ્લડ શુગર એક લાઈફ સ્ટાઈલ અને વંશાનુગતથી જોડાયેલી બીમારી છે પરંતુ, ખાણી-પીણીમાં બદલાવ લાવીને તમે તેને કંટ્રોલમાં લાવી શકો છો. જ્યારે પણ તમે પરવળ બનાવો છો તો તેના બીજ ન ફેંકવા જોઈએ. પરવાલને તમારા ભોજનમાં રેગ્યુલર સમાવેષ્ટ કરવા જોઈએ.
કબજિયાતને દૂર રાખે છે:- જો તમને કબજિયાત રહેતું હોય તો તમે પરવળ નું સેવન કરી શકો છો. જો તમારા ઇંડસ્ટાઇનમાં ઘણા દિવસો સુધી અપશિષ્ટ પદાર્થ રહી જાય તો તે ઘણી બીમારીઓનું કારણ બનવા લાગે છે. માટે કબજિયાતને હળવાશથી લેવી જોઈએ નહીં. જો તમે કબજિયાતથી જજૂમી રહ્યા હોય તો, પરવળના બીજ કબજિયાત દૂર કરવામાં સહાયક હોય છે.
એજિંગને નિયંત્રિત કરે છે:- પરવળ તમારા શરીરમાં એન્જીંગને નિયંત્રિત રાખે છે. પરવળમાં એન્ટિ ઓક્સિડેંટ, વિટામિન એ, અને સી રહેલા હોય છે જે ફ્રી રેડિકલ્સના અણુઓને નિયંત્રણમાં રાખે છે અને એજિંગની પ્રક્રિયા ઘટાડે છે.
બ્લડ પ્યુરિફાઇ કરે:- બ્લડ ને શુદ્ધ કરવામાં પરવળ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. બ્લડ પ્યુરિફાઇ કરવામાં તે ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે. આયુર્વેદ મુજબ, તે આપણા શરીરના બ્લડને સાફ કરવામાં મદદ કરે છે અને સ્કીનની સારસંભાળ રાખે છે. જેનાથી ઘણા પ્રકારની બીમારીઓથી બચાવ થાય છે.
પાચનમાં સુધારો:- જો તમારું પાચન બરાબર ન થતું હોય તો તમે પરવળ નું સેવન કરી શકો છો. પરવળમાં ફાઈબર ભરપૂર હોય છે જે સરખી રીતે પાચન કરવા માટે ખૂબ જરૂરી છે. તે લિવરને પણ સમસ્યાઓથી દૂર રાખે છે. તેના રેગ્યુલર સેવનથી તમારું પાચનતંત્ર હંમેશા સરખી રીતે કાર્ય કરે છે.