ધો. 10 પાસ માટે પોસ્ટ ઓફિસમાં ભરતી India Post Recruitment 2024 (GDS / BPM / ABPM)
India Post Recruitment (GDS / BPM / ABPM)2024: પોસ્ટ વિભાગમાં દર વર્ષે બહાર પડતી GDS ભરતીની લાખો લોકો રાહ જોતા હોય છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી 15 જુલાઈથી શરૂ થશે. અરજી પોસ્ટ વિભાગની વેબસાઇટ indiapost.gov.in પર જઈને કરવાની રહેશે.
POST :GDS / BPM / ABPM બ્રાંચ પોસ્ટ માસ્ટર | આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટર | ડાક સેવક
Total Vacancy : 44,228 (ગુજરાત મા ખાલી જગ્યા: 2034)
Apply Date : 15/07/2024 to 05/08/2024
લાયકાત :- 10 પાસ
વર્ષ:- 18 – 40
Application Fee :
- Rs. 100/- for GENERAL/EWS/OBC
- Rs. 0/- for SC/ST/PH
જરૂરી ડોક્યુમેન્ટ:
- ધોરણ 10 ની માર્કશીટ
- ફોટો / સહી
- આધાર કાર્ડ
Apply Link : અહી ક્લિક કરો
Gramin Dak Sevak (GDS)