રોજ અડધી કળીનું સેવન નસોમાં જામેલ ખરાબ કોલેસ્ટ્રોલ કરી દેશે ખતમ, 1 જ દિવસમાં ઘટી જશે 10% જેટલું…
મિત્રો આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જેમાં એક સારા અને બીજા ખરાબ કોલેસ્ટ્રોલ. જયારે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે નસમાં જામવા લાગે છે. જેને કારણે તમને હાર્ટને લગતી બીમારી થઇ શકે છે. પણ તમે નસમાં જામેલ આ ખરાબ કોલેસ્ટ્રોલને લસણના સેવન દ્વારા ખત્મ કરી શકો છો. પણ લસણને … Read more