શરદી, ઉધરસ, તાવ, ગેસ, એસિડીટીના કારણે દુખતું માથું, ઉતરી જશે ગણતરીની જ મિનીટોમાં… અજમાવો આ 1 ઉપાય…
મિત્રો આપણા શરીરમાં રહેલ અનેક બીમારીમાંથી એક બીમારી માથાના દુખાવાની છે. જે કોઇપણ માણસને થઇ શકે છે. જો કે માથાના દુખાવાના અનેક કારણો હોઈ શકે છે. ઘણી વખત સ્ટ્રેસ લેવાથી, તનાવને કારણે અથવા તો સરખી નીંદર ન થવાથી, અથવા તો શરદીને કારણે પણ માથાનો દુખાવો થતો હોય છે. આ પણ વાંચો કેટલાકને માઈગ્રેન ને કારણે … Read more