Pradhan Mantri Awas Yojana Gujarat 2024 || પ્રધાનમંત્રી આવાસ યોજના 2024
Pradhan Mantri Awas Yojana Gujarat 2024 || પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન … Read more