દૂધ સાથે કરો આ કાળી ઔષધીનું સેવન, હૃદય અને હાડકાને મજબુત કરી લોહી કરી દેશે સાફ, તાવ-શરદી અને બદલતી મૌસમના રોગો રહેશે દુર…
આપણે સૌ જાણીએ છીએ કે, આપણું રસોડું જ અડધું આયુર્વેદ સમાન માનવામાં આવે છે. રસોડામાં રહેલી ઘણી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. રસોડામાં રહેલ ઘણા મસાલાઓ સ્વાદમાં બેશક વધારો કરે છે, પરંતુ સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ બેહદ લાભદાયક સાબિત થાય છે. એવો જ એક મસાલો છે કાળા મરી. આ … Read more