Bagayti fal pako mate ni yojana 2024:અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો

સામાન્ય અને અનુસુચિત જાતિ ખેડુત માટે

ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૮૦ લાખ/હે (૮૦,૦00)

યુનિટ કોસ્ટ- રૂ. ૨.૦૦ લાખ/હે

ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/હે (૫૦,૦૦૦)

યુનિટ કોસ્ટ-રૂ. ૧.૨૫ લાખ/હે.

 

અનુસુચિત જનજાતિ ખેડુત માટે :

ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૫૦%, મહત્તમ રૂ.૧.૦૦ લાખ/હે. (૧,૦૦,૦૦૦)

યુનિટ કોસ્ટ- રૂ. ૨.૦૦ લાખ/હે.

ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૫૦%, મહત્તમ રૂ. ૬૨,૫૦૦/હે

યુનિટ કોસ્ટ- રૂ. ૧.૨૫ લાખ/હે.

 

  • એક વર્ષ દરમિયાન વાવેતર થયેલ હસે તેને સહાય મળસે
  • ૩ હપ્તા (૬૦:૨૦:૨૦)માં સહાય મળવાપાત્ર થશે
  • અનુ. જન જાતિના ખેડૂત ખાતેદારે
  • માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) અપનાવેલ હોય તેવા ખેડુત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે.

 

  • જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોના વાવેતરની નોંધ
  • પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે.
  • વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના
  • તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે
  • લાભાર્થી દીઠ ૪ હે. ની મર્યાદામાં

 

  • ફળ પાક માટે કલમો રોપા માટે
  • NHB દ્વારા એકીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લોટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે.
  • ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ (રોપા) માટે
  • DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે.

 

  • ઓનલાઈન અરજી
  • i- ખેડુત ની વેબસાઈટ પર ભરી શકો
  • Date : 11/5/2024

Leave a comment