દરરોજ સવારમાં પિય લ્યો આ ફૂલના પાનનું જ્યુસ, બ્લડ શુગર ઘટાડવાનો છે 100% સચોટ ઉપચાર, આજીવન મોંઘી દવાઓ લેવાની જરૂર નહીં પડે…
ડાયાબિટીસ એ વૈશ્વિક આરોગ્ય કટોકટી બની ગઈ છે, જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, વૈશ્વિક સ્તરે 422 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે, અને તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે વાર્ષિક આશરે 1.5 મિલિયન મૃત્યુનું કારણ બને છે. તમામ રાષ્ટ્રોમાં, ભારત ડાયાબિટીસના સૌથી વધુ કેસ ધરાવતો દેશ છે, જેણે તેને “વિશ્વની ડાયાબિટીક કેપિટલ” નું કમનસીબ બિરુદ મેળવ્યું છે.

આ પણ વાંચો
બારમાસી ના ફાયદા | બારમાસી નો ઉપયોગ | બારમાસી ફૂલ ના ફાયદા
ભારતમાં હાલમાં લગભગ 80 મિલિયન ડાયાબિટીસના દર્દીઓ સાથે, અંદાજો દર્શાવે છે કે 2045 સુધીમાં આ આંકડો વધીને 135 મિલિયન સુધી પહોંચી શકે છે. પરિસ્થિતિ તાત્કાલિક પગલાંની માંગ કરે છે, માત્ર ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે જ નહીં પણ તેના નિયંત્રણમાં મદદ કરી શકે તેવા કુદરતી ઉપાયોની શોધ કરવાની પણ જરૂર છે.
હવે આપણે સૌ જાણીએ છીએ કે ટાઈપ 2 ડાયાબિટીસ લાઈફ સ્ટાઈલ થી સંબંધિત બીમારી છે એટલે કે આપણે આપણા શરીરથી વધારે કામ નથી લેતા. હલનચલન ઓછું કરીએ છીએ. એક પ્રકારે શરીરને શિથિલ બનાવી રહ્યા છીએ. ઉપરથી આપણી ખાણીપીણી ખૂબ જ ખરાબ થવા લાગી છે. પીઝા, બર્ગર, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, પેકેટ બંધ વસ્તુઓ, વધારે તળેલી-શેકેલી વસ્તુઓ આપણી લાઈફ સ્ટાઈલ ને વધારે ખરાબ કરવા પર તુલી છે.
ડાયાબિટીસમાં સુગરનું પ્રમાણ લોહીમાં વધારે થવા લાગે છે. જ્યારે ઇન્સ્યુલિન હોર્મોન ઓછું બને છે કે કામ નથી કરતું તો બ્લડ સુગરનું પ્રમાણ વધે છે. સંશોધનમાં એ સાબિત થયું છે કે બારમાસીના ફૂલના પાનનું જ્યુસ બનાવીને પીવાથી બ્લડ સુગર ખૂબ જ ઝડપથી ઘટવા લાગે છે.
એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બારમાસીના પાનના જ્યુસ થી બ્લડ ગ્લુકોઝનું લેવલ ખૂબ જ ઓછું થાય છે. આ અધ્યયનને આંધ્ર યુનિવર્સિટી અને સીડની યુનિવર્સિટીના સંશોધનકારો એ કર્યું છે. સંશોધનમાં કેટલાક ઉંદરોને એલોક્સેન નો ડોઝ આપીને તેને ડાયાબેટિક બનાવવામાં આવ્યા.
એલોક્સેન એક નુકસાન દાયક ઝેરીલું રસાયણ છે, જેને પ્રયોગ કરવા માટે વૈજ્ઞાનિક ઉંદરમાં ઇન્જેક્ટ કરે છે. એલોક્સેન ટોક્સિનના પ્રભાવથી ઉંદર નું સ્વાદુપિંડ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે જેના બાદ ઇન્સ્યુલિન હોર્મોન કાં તો ઓછું બને છે કે બનતું નથી.
સંશોધનકારોએ એલોક્સેન ઇંડ્યુઝ્ડ ડાયાબિટીક ઉંદરોને અનેક ગ્રુપમાં વહેંચી દીધા અને ત્યારબાદ અનેક દિવસો સુધી આ ઉંદરોની ગતિવિધિઓ અને તેમના સ્વાસ્થ્યની જાણકારી લેવામાં આવી. કેટલાક દિવસના અભ્યાસ બાદ બારમાસીના ફૂલના પાનના રસ થી આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યા.