આવી રીતે બટેકા ખાવાનું કરી દો બંધ, નહિ તો થશે આવી ઘાતક અને ખતરનાક બીમારીઓ… જાણો બટેકા ખાવાની સાચી રીત…
મિત્રો આપણે જાણીએ છીએ તેમ આજના સમયમાં નાનાથી માંડીને મોટા સુધી દરેક લોકોને બટેટા ખાવા ખુબ જ ગમે છે. વ્રત તેમજ ઉપવાસમાં પણ બટેટા વધુ ખાવામાં આવે છે. પણ જો તમે અતિશય બટેટાનું સેવન કરો છો તે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. તેમજ બટેટા ને તમે અલગ અલગ રીતે ખાવાનું પસંદ કરો છો. … Read more