બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…
આજના સમયમાં મોબાઈલ રોજીંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે એક એવી વસ્તુ જોડાઈ ગઈ છે, જેના આદિ લગભગ દરેક લોકો બની ગયા છે. અને એ છે મોબાઈલ. આજના સમયમાં મોબાઈલ સાથે લોકો એટલા કનેક્ટેડ થઈ ગયા છે કે એના વગર લગભગ કામો અટકી જાય છે. આ પણ વાંચો પરંતુ મોબાઈલનું એક દુઃખદ વસ્તુ એ છે કે, … Read more