આ બીજને કહેવાય છે ધરતી પરની સંજીવની, કેન્સરથી લઇ ને અનેક રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ બીજની માત્ર એક ચમચી.
સરગવાના બીજમાં વિટામિન્સ, કેલ્સિયમ, આયરન, એમીનો એસીડ જેવા ઘણા બધા પોષક તત્વો રહેલા છે. તેથી સરગવાના બીજના ઉપયોગથી શરીરને ઘણા બધા લાભો મળે છે. સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. આ પણ વાંચો સરગવાની શીંગ અને પાંદમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે. ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓને દુર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં … Read more