સરગવાના બીજમાં વિટામિન્સ, કેલ્સિયમ, આયરન, એમીનો એસીડ જેવા ઘણા બધા પોષક તત્વો રહેલા છે. તેથી સરગવાના બીજના ઉપયોગથી શરીરને ઘણા બધા લાભો મળે છે. સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે.

આ પણ વાંચો
- લોહીની કમી, થાક, નબળાઈ, એસીડીટી, કમળાનો અસરકારક ઈલાજ, રાત્રે પલાળી સવારે ખાલી પેટ ખાઈ લો આ 2 વસ્તુ….
- ફક્ત આ 1 શાકભાજી વાત્ત, પિત્ત અને કફના રોગો અને ડાયાબિટીસ, કબજિયાત વગર દવાએ જીવનભર રહેશે ગાયબ…
- પાણીમાં ઘોળી પિય લ્યો આ સામાન્ય પાંદડા, ઝડપથી અને પાણીની જેમ ઓગળી જશે શરીરની બધી ચરબી… શરીર થઈ જશે એકદમ પાતળું, ફિટ અને આકર્ષક….
- આ પાનને પાણીમાં ઘોળીને પિય જાવ, ડેન્ગ્યું, થાઈરોઈડ જેવા 10 રોગોને માત આપી આજીવન રાખશે દવાઓથી દુર… એકવાર પીવો ફાયદા જોઈ ચોંકી જશો
- આ દેશી શરબત સાથે ખાઈ લ્યો લસણની બે કળી, ધમનીઓમાં જ ઓગળી દેશે ખરાબ કોલેસ્ટ્રોલ… શરીરની એકેએક નસ સાફ થઇ જશે મફતમાં જ…
સરગવાની શીંગ અને પાંદમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે. ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓને દુર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સરગવાના સામાન્ય દેખાતા બીજ પણ તમારી અનેક શારીરિક સમસ્યાઓને દુર કરી શકે છે.
સરગવાના બીજનું સેવન કરવાની રીત:- સરગવાના બીજ તેની શીંગમાં હોય છે. ત્યારે તે કાચા અને કોમળ હોય છે ત્યાર બાદ તે સુકાઈ જાય છે ત્યારે તે કઠણ થઇ જાય છે. સરગવાના બીજનું તેલ અથવા પાવડર બનાવીને તેનો ઉપયોગ ઔષધિઓ બનાવવામાં કરવામાં આવે છે.
સરગવાના બીજને પાણીમાં પલાળી ત્યાર બાદ તે પાણીનું સેવન કરી શકો છો. આ ઉપરાંત સરગવાના બીજને પીસીને તેનું ચૂરણ બનાવી લેવું. ત્યાર બાદ તે ચૂરણનું પાણી સાથે સેવન કરી શકો છો.
કેન્સર ફેલાતું અટકાવે છે:- સરગવાના બીજ કેન્સરના સેલ્સને શરીરમાં વધવા દેતા નથી. આ ઉપરાંત સરગવાના બીજનો ઉપયોગ કરવાથી કેન્સર થવાની સંભાવના રહેતી નથી. સરગવાના બીજ કેન્સર જેવી ગંભીર સમસ્યાથી બચાવે છે.
હૃદય સ્વસ્થ રાખે છે:- સરગવાના બીજનું સેવન કરવાથી આપણા હૃદયની ધમનીઓમાં ખુબ જ સારી રીતે બ્લડ સર્ક્યુલેશન થાય છે. આ ઉપરાંત તે આપણને હાર્ટ અટેકથી પણ બચાવે છે. જેથી આપણું હૃદય સંપૂર્ણ રીતે સ્વસ્થ અને સુરક્ષિત રહે છે. સરગવાના બીજ આપણા શરીરના દરેક અંગમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે કરવામાં મદદ કરે છે. તેથી સરગવાના સેવનથી માત્ર હૃદય જ નહિ પરંતુ શરીરના દરેક અંગ સ્વસ્થ રહે છે.
અનિંદ્રા જેવી સમસ્યાથી છુટકારો:- સંપૂર્ણ સ્વસ્થ રહેવા માટે એક સારી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. પરંતુ આજના સમસ્યામાં લોકો ચિંતા અને તણાવના કારણે ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. એવામાં સરગવાના બીજને આખી રાત પલાળી રાખી દેવા. ત્યાર બાદ સવારે ઉઠીને તે પાણીનું સેવન કરવું. અથવા તો તમે રાત્રે પણ આ રીતે પાણીનું સેવન કરી શકો છો. આવું કરવાથી અનિંદ્રાની સમસ્યા દુર થશે.
સાંધાના દુખાવામાં રાહત આપે છે:- સરગવાના બીજમાં ખુબ જ સારી માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. તેથી તે હાડકા સંબંધી બીમારીઓ માટે ખુબ જ ફાયદાકારક રહે છે. જો તમને સાંધાનો દુઃખાવો હોય તો ત્યાં સરગવાના બીજના તેલનો ઉપયોગ કરવો. તેનાથી સાંધાના દુખાવામાં ઘણી બધી રાહત રહેશે.
કોલેસ્ટ્રોલ ઘટાડે છે:- સરગવાના બીજમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાના ગુણો રહેલા હોય છે. આ ઉપરાંત તે સારું કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.
આયરનની કમી દુર કરે છે:- સરગવાના બીજ આયરનથી ભરપુર હોય છે. જો તમારા શરીરમાં આયરનની કમી છે તો તમારે નિયમિત સરગવાના બીજનું સેવન કરવું જોઈએ. તેનાથી આયરનની કમી દુર થશે અને તેની કમીથી થતા રોગોથી છુટકારો મળી જશે.
કબજિયાતમાં રાહત:- સરગવાના બીજમાં ખુબ જ વધારે માત્રામાં ફાયબર રહેલું હોય છે. તેથી આ બીજ આપણા પાચનતંત્ર માટે ખુબ જ અસરકારક રહે છે. આ બીજનું દવાની જેમ સેવન કરવાથી કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળે છે.