ગાયના શરીરમાં કેટલા કરોડ દેવતાઓનો નિવાસ છે?
ગાયમાં વસતા દેવતા ઓ// Gayma vasta devta :
હિંદુ ધર્મમાં માન્યતા છે કે ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો નિવાસ છે. અહીં “33 કરોડ” શબ્દનો અર્થ સમગ્ર દેવતાઓની સંખ્યા નથી, આમાં “કોટી” શબ્દનો અર્થ હંમેશા “કરોડ” તરીકે કરવામાં આવે છે, પરંતુ સંસ્કૃતમાં “કોટી” નો અર્થ “પ્રકાર” અથવા “પ્રકારના જૂથ” પણ હોઈ શકે છે .
તે 33 મુખ્ય દેવતાઓને દર્શાવે છે. આ 33 દેવતાઓ ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલા છે: આદિત્ય (12), વસુ(8), રુદ્ર(11), અને આશ્વિનિ કુમારનો(2).

આ 33 દેવતાઓ નીચે મુજબ છે:
1. 12 આદિત્ય(સૂર્યદેવના 12 રૂપ):
-
વિવસ્વાન
-
मित्र
-
આર્યમન
-
દક્ષ
-
વરુણ
-
સવિતા
-
ભગ
-
પુષા
-
શક્રા
-
અંશા
-
દ્વાદશી
-
વિશ્વદેવ
2. 8 વસુ (પ્રકૃતિના તત્વો):
-
દ્રુવ (ધ્રુવ તારા)
-
ધારા (પૃથ્વી)
-
અનિલ (વાયુ)
-
અગ્નિ
-
પ્રસૂન (નદી)
-
આદિત્ય
-
દ્યૌ
-
ચંદ્ર
3. 11 રુદ્ર (શિવના સ્વરૂપો):
-
હરિકેશ
-
શ્રવણ
-
શંભુ
-
અભીમન્યુ
-
ઉગ્રેધા
-
ભીમ
-
અવતીઘ્ન
-
રિતુધ્વજ
-
અનિઘ્ન
-
ત્ર્યંભક
-
અજપ
4. 2 આશ્વિનિ કુમાર (દિવ્ય વૈદ્ય):
-
નાસત્ય
-
દસ્ર