Manav Kalyan Yojna 2024 ની વધારે માહિતી નીચે મુજબની છે.
યોજનાનું નામ
-
માનવ કલ્યાણ યોજના
અરજી કરવાની તારીખ
-
03/07/2024 થી 31/08/2024
યોજનાની પાત્રતા
-
૧.ઉંમર:- ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ.
-
૨.ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
-
૩.અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
મળવા પાત્ર ટૂલકીટસના નામ :
ક્રમ નં |
ટુલકીટ્સનું નામ |
---|---|
૧ |
દૂધ દહીં વેચનાર |
ર |
ભરતકામ |
૩ |
બ્યુટી પાર્લર |
૪ |
પાપડ બનાવટ |
પ |
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
૬ |
પ્લમ્બર |
૭ |
સેન્ટિંગ કામ |
૮ |
ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ |
૯ |
અથાણા બનાવટ |
૧૦ |
પંચર કિટ |
આપે Manav Kalyan Yojna માંઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે
રજુ કરવાના ડોક્યુમેન્ટ:
-
ફોટો/સહી
-
આધાર કાર્ડ
-
રેશન કાર્ડ
-
આધારકાર્ડ નંબર
-
અરજદારની જાતિ નો દાખલો(આપે પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે અને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. વધુમાં અનુ. જાતિ પૈકી અતિ પછાત વર્ગની ૧૨ જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુકત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી. તેમજ આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહી)
-
વાર્ષિક આવક નો દાખલો (તમામ જાતિઓના લાભાર્થીઓએ રૂ. ૬ લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે)
-
ઇ શ્રમ કાર્ડ (આપે અરજી કરતી વખતે ઇ-શ્રમ કાર્ડ નંબર અને ડૉક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. જો ઇ-શ્રમ કાર્ડ ના હોય તો ઓનલાઈન ફોર્મમાં આપેલ લિન્ક ઓપન કરી ઇ-શ્રમ કાર્ડ મેળવી તેની વિગતો અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે)
-
મોબાઈલ નંબર
-
ઈમેઈલ આઇડી
ઓનલાઈન કરવાની Link :https://e-kutir.gujarat.gov.in
માનવ કલ્યાણ યોજના અંતગર્ત કોઇપણ મૂશ્કેલી હોય તો હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો. હેલ્પ ડેસ્ક નંબર : ૯૯૦૯૯૨૬૨૮૦ / ૯૯૦૯૯૨૬૧૮૦
આપના ગામના VCE ધ્વારા પણ આપને અરજી ઓનલાઇન વિના મુલ્યે ભરી આપવામાં આવશે.
અરજી કરતા પહેલા એકવાર ઓફિશ્યિલ વેબસાઈટ ની જરૂર મુલાકાત લ્યો
નોંધ: અરજી કરતા પહેલા એકવાર ઓફિશ્યિલ વેબસાઈટ ની જરૂર મુલાકાત લ્યો