આ રીતે બનવેલો લાડુ દરરોજ એક ખાઇને ટ્રાય કરો, તમારી કમરમાં થતો દુઃખાવો દૂર થશે ને ત્વચા પણ ચમકી ઉઠશે..
ત્વચાને અને સ્વાસ્થ્યને હેલ્દી રાખવા માટેનો બેસ્ટ સમય શિયાળો માનવામાં આવે છે. કેમ કે તમે ઉનાળા અને ચોમાસાની ઋતુ કરતા શિયાળામાં ખોરાક વધારે લઈ શકો છો. કારણ કે શિયાળામાં ખોરાક જલ્દી પછી પચી જાય છે. જ્યારે ઉનાળામાં વધુ ખોરાક નથી લઈ શકતા અને તે પચવામાં પણ ખુબ જ ભારે લાગે છે. જેમ કે અમુક લાડુની … Read more