લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…
ઉનાળાની ઋતુમાં આપણે જાણીએ છીએ કે શરીરને ઠંડુ રાખવા માટે ઘણા ફળો આવે છે. જેને તાસીર પ્રમાણે ખાવામાં આવે તો ખુબ જ લાભ થાય છે. તો ઉનાળાની ઋતુમાં પણ બજારમાં અનેક પ્રકારના ફળો ઉપલબ્ધ હોય છે. તેમાનું એક ફળ છે રાયણ, જે રાજસ્થાનમાં ઉગે છે અને જે એક મહિના પુરતું મળે છે. જે ગુજરાતના અનેક … Read more