ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…
મિત્રો આપણે બધા જાણીએ છીએ કે વરસાદનો મૌસમ આવતાની સાથે જ લોકોમાં ખુબ જ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે આ મૌસમમાં તાપમાન ઠંડું રહે છે સાથે જ ચા અને ભજીયા ખાવાનો પણ આનંદ આવે છે. જો કે આ મૌસમમાં ભેજ પણ હોય છે, જેનાથી ફંગસ અને ઇન્ફેકશનનો ખતરો પણ રહે છે. આ … Read more