લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
ઉનાળામાં મોટા ભાગે લોકો છાશ પીવાનું પસંદ કરે છે. છાશ શરીરને ઠંડું રાખે છે સાથે જ અનેક બીમારીઓથી બચવામાં મદદ કરે છે. છાશ પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. છાશ પીવાથી શરીર લાંબા સમય સુધી હાઈડ્રેટ પણ રહે છે અને શરીરમાં પાણીની કમી નથી થતી. આ પણ વાંચો … Read more