ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ / Gujarat Forest Result 2024
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ 2024 તપાસવા માટે નીચે મુજબ છે.
Result Time :૧૫/૦૭/૨૦૨૪ના રોજ સાંજે ૦૭-૦૦ કલાક થી ૨૧/૦૭/૨૦૨૪
Direct Result Check Link : Link
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંકઃ Forest/202223/1ની Re-revised Final Answer Keys
બાબતેઅગત્યની સચૂ ના
- ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ જાહેરાત ક્રમાંક: Forest/202223/1 પ્રસિદ્ધ કરવામાં આવેલ.
- આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન કુલ-૪૮ સેશનમાં CBRT (Computer Based Response
Test) પદ્ધતિથી લેવામાં આવેલ. જેની પ્રોવિઝનલ આન્સર-કી પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી તા.૦૭/૦૩/૨૦૨૪ થી તા.૨૫/૦૩/૨૦૨૪ દરમ્યાન વાંધા અરજીઓ
મંગાવવામાં આવેલ હતી. - ત્યારબાદ Final Answer Key cum Response Sheet મંડળની વેબસાઇટ ઉપર તા.૦૬/૦૫/૨૦૨૪ના રોજ સાંજે ૧૮-૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.
- ઉક્ત પ્રસિદ્ધ કરવામાં આવેલ Final Answer Key cum Response Sheetમાં પણ કેટલીક ક્ષતિઓ રહેવા પામેલ છે, તેવી રજૂઆતો કેટલાક ઉમેદવારો દ્વારા મંડળને કરવામાં આવેલ હતી.
- જે ધ્યાને લઇ, મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ Final Answer Key cum Response Sheet સામે તા.૧૩/૦૫/૨૦૨૪ થી તા.૧૬/૦૫/૨૦૨૪ પુન: Online માધ્યમથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ હતાં.
- ઉક્ત મળેલ વાંધાઓની ચકાસણીને અંતે તા.૦૭/૦૬/૨૦૨૪ના રોજ ૧૮-૦૦ કલાકે Revised Final Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરી ઉમેદવારોને
- Revised Final Answer Key cum Response Sheet જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ ઉપર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.
- Revised Final Answer Key cum Response Sheet સામેપણ ઉમેદવારો દ્વારાકરેલ રજુઆતો/વાંધા/સૂચનો ધ્યાને લઇ તેની સ્કુટીની કરી Re-revised Final Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવાનો મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે.
- Re-revised Final Answer Key cum Response Sheet જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની લીંક તા.૧૫/૦૭/૨૦૨૪ના રોજ સાંજે ૦૭-૦૦ કલાકે ઓપન કરવામાં આવશે. જેની લીંક નીચે મુજબ છે.
https://g26.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=87730&orgId=32791&app_seq_no=214008
આ લીંક તા. ૨૧/૦૭/૨૦૨૪, ૨૩-૫૫ કલાક સુધી ખુલ્લી રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ 2024 કેવી રીતે તપાસવું?
- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ ચકાસવા માટે, નીચે આપેલા પગલાંને અનુસરો:GSSSB ની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in પર જાઓ.
- હોમપેજ પર ‘Result ‘ વિભાગ પર જાઓ.
- ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) પરીક્ષાના પરિણામ માટેની લિંક શોધો.
- લિંક પર ક્લિક કરો અને જરૂરીયાત મુજબ તમારો રોલ નંબર અથવા નોંધણી વિગતો દાખલ કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
State Concerned | Gujarat |
Recruitment Agency | Gujarat Secondary Service Selection Board (GSSSB) |
Vacancy Name | Forest Guard (Vanrakshak) |
Number of Advertised Posts | 823 |
Gujarat Forest Guard Result | To be announced |
Gujarat Forest Guard Exam Date | 8 February 2024 |
Official Website | forests.gujarat.gov.in |
Gujarat Forest Guard Cut-Off Score
Category Name | Cutoff Marks (Estimated) |
---|---|
SC | 80-100 |
ST | 80-100 |
SEBC | 90-100 |
EWS | 95-105 |
General | 100-110 |
Forest result account blocked solutions