જાણી લો આ સુવાની આ રહસ્યમય ટેકનિક, પીઠ, કમર અને સાઈટીકાના દુખાવા કરશે 100% ગાયબ… લોહીનો સંચાર વધારી સોજાથી મળશે જિંદગીભરનો છુટકારો….
આપણા જીવનમાં નાનો સરખો બદલાવ કરીને પણ આપણે અનેક સમસ્યાઓથી મુક્ત બની શકીએ છીએ. આવા જ એક પરિવર્તનમાં જો આપણે સુતા સમયે ઓશિકાને પગની નીચે રાખવાથી શરીરમાં અનેક પ્રકારના ફાયદા મેળવી શકીએ છીએ. સુતા સમયે પગની નીચે ઓશિકુ મૂકીને સુવાથી તમને પગમાં દુખાવો, સોજો અને અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. આ પણ વાંચો … Read more