આ દેશી શરબત સાથે ખાઈ લ્યો લસણની બે કળી, ધમનીઓમાં જ ઓગળી દેશે ખરાબ કોલેસ્ટ્રોલ… શરીરની એકેએક નસ સાફ થઇ જશે મફતમાં જ…
મિત્રો ખરાબ કોલેસ્ટ્રોલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મોટી જોખમકારક બીમારી છે. એલ ડી એલ આપણી ધમનીઓમાં ચિકાસ પડતા પદાર્થોને જમા કરવા લાગે છે જેથી કરીને હાર્ટ બ્લોકેજ નું જોખમ વધી જાય છે. પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલ લીંબુના રસ અને લસણના સેવનથી દૂર કરી શકાય છે. લીંબુનો રસ અને લસણ કેવી રીતે ખરાબ કોલેસ્ટ્રોલ નો નાશ … Read more