દરરોજ ફક્ત 10 થી 20 મિનીટ ચાલો ઊંધા, માથાથી લઈને પગની એડી સુધીના આટલા રોગો થશે ગાયબ… ચમત્કારિક ફાયદા જાણીને ચોંકી જશો…
પહેલા તમને જણાવી દવ કે, રિવર્સ વોકિંગ એટલે ઉલટી ચાલ અથવા ઉંધા ચાલવું. જેને આપણે પાછા પગલે ચાલવું પણ કહી શકીએ. ઉંધા ચાલવું બહેતરીન કાર્ડિયો વર્કઆઉટમાંથી એક છે. 10 થી 20 મિનીટ સુધી રિવર્સ વોક કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ ખુબ જ સારું રહે છે. તો ચાલો જાણીએ રિવર્સ વોક કરવાના ફાયદા અને ચમત્કારિક લાભ. આ … Read more