સામાન્ય લાગતા આ દાણા શરીર આટલા રોગો કરી દેશે ગાયબ. હાડકા, ઇમ્યુનિટી અને પાચનશક્તિ કરી દેશે પાવરફુલ…
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજીમાં પણ લીલી તુવેર, મેથીની ભાજી, પાલક, લીલા વટાણા પણ આપણને જોવા મળે છે. એવું નથી કે ગરમીમાં વટાણાનું સેવન કરી શકાતું નથી. પરંતુ શિયાળામાં વટાણાનો સ્વાદ વધી જાય છે. આ પણ વાંચો તેના ઉપયોગથી શાકભાજીની રંગત જ વધી જાય છે. તમને જણાવી દઈએ કે વટાણાની અંદર સોડિયમ, ફાયબર, … Read more