બાજરાના લોટમાંથી બનાવો આ ખાસ પ્રકારનું ફેસપેક, સ્કીનની તમામ સમસ્યાઓ દુર કરી ચહેરા પર લાવી દેશે ગજબનો નિખાર…
શિયાળામાં બાજરીનો ઉપયોગ ઘણા બધા લોકો કરે છે અને બાજરીના રોટલા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બાજરી તમારી સ્કિન ઉપર પણ નિખાર લાવી શકે છે ? હા, શિયાળામાં બાજરીનો ફેસપેક આપણી ત્વચાને ઘણી બધી તકલીફોને દૂર કરવા માટે તમારી મદદ કરી શકે છે. આ પણ વાંચો … Read more