બેડ કોલેસ્ટ્રોલને વગર દવાએ કરો કંટ્રોલ, ફક્ત એક ગ્લાસથી નસે-નસ થઈ જશે સાફ… ભાગી જશે અનેક બીમારીઓ…
હાલના સમયમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઈ રહી છે. ઘણા કેસમાં તો બાળકોને પણ આવરી લે છે. ટૂંકમાં વૃદ્ધથી લઈને બાળકો સુધી આ સમસ્યા પ્રમુખ બની ગઈ છે. કોલેસ્ટ્રોલના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોલેસ્ટ્રોલ વધવા પર લોકોને શરૂઆતના સમયમાં ખબર પણ નથી પડતી અને ખબર વગર જ આ સમસ્યા ઘાતક બની … Read more