માનવ કલ્યાણ યોજના // Manav Kalyan Yojna 2024
Manav Kalyan Yojna 2024 ની વધારે માહિતી નીચે મુજબની છે. યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના અરજી કરવાની તારીખ 03/07/2024 થી 31/08/2024 યોજનાની પાત્રતા ૧.ઉંમર:- ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ. ૨.ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ … Read more