આદુની જેમ તેની છાલમાં પણ છે ઔષધીનો ખજાનો, શરીરની આ 6 બીમારીઓને કરી દેશે ગાયબ અને વધારી દેશે ઇમ્યુનિટી પાવર…
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળામાં આદુનું સેવન આપણા શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં આદુની ચા થી આપણા દિવસની શરૂઆત થાય છે અને આ ઋતુમાં ઘણા બધા પ્રકારની ડીશમાં આદુનો ઉપયોગ પણ કરીએ છીએ. કારણ કે આ સિઝનમાં આદુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ … Read more