નમો લક્ષ્મી યોજના 2024 // Namo Laxmi Yojna

ગુજરાત સરકારની ખુબ સરસ યોજના નમો લક્ષ્મી યોજના(Namo Laxmi Yojna) ધો ૯ થી ૧૨ ની બહેનોને મળવાપાત્ર આર્થિક સહાય : ૫૦,૦૦૦/- રૂપિયા ધોરણ ૯ અને ૧૦ : ધોરણ ૯ અને ૧૦ ના મળી કુલ રૂ ૨૦,૦૦૦/- (વીસ હજાર) સહાય ચુકવવામાં આવશે. ધોરણ ૯ અને ૧૦ માં શૈક્ષણિક વર્ષ દરમિયાન રૂ.૫૦૦૦/- પ્રમાણે બંને વર્ષના કુલ મળી … Read more

Bhagyalaxmi Bond Yojana Gujarat 2024//મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના

Bhagyalaxmi Bond Yojana Gujarat 2024-દીકરીઓને મળશે ₹ 25,000 ની સહાય: યોજનાનો હેતુ : મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના “દીકરી વધાવો દીકરી ભણાવો” ના ઉદ્દેશ સાથે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા તથા બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્નના ખર્ચાને પહોચી વળવા માટેના હેતુથી અમલમાં મુકવામાં આવેલ છે. યોજનાનો લાભ મેળવવાની પાત્રતા: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ … Read more

આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ 2024 \\Adarsh Nivasi Shala admission 2024

Adarsh Nivasi Shala admission 2024 આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ 2024:   સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્‍યમિક તેમજ ઉચ્ચત્તર માધ્‍યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ૩૩ આદર્શ નિવાસી શાળાઓ (માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિકના અભ્યાસક્રમવાળી)  કાર્યરત છે.  આ … Read more

PM YASASVI Scholarship Yojana 2024:પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશીપ યોજના

પ્રધાનમંત્રીયશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2024( PM YASASVI Scholarship Scheme): રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા એક વિશેષ પ્રવેશ પરીક્ષા આયોજિત કરવામાં આવશે અને આ પ્રવેશ પરીક્ષા દ્વારા ઉમેદવારોને માનવ અવકાશો પ્રદાન કરવામાં આવશી. આ યોજના, જે 2024 માં પ્રારંભ થઈ છે, પ્રાધાન્યતાની દ્રષ્ટિએ આર્થિક પિછડી જાતિના અન્ય અનુસૂચિત વર્ગના ઉમેદવારોને પસંદ કરશે. આ પ્રવૃત્તિ અનુવાદિત અભિકલન માટે ₹15000 … Read more

Vahali Dikari Yojana 2024 વ્હાલી દીકરી યોજના

યોજનાનો ઉદ્દેશ / હેતુ: દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે પાત્રતાના ધોરણો: દંપતીની (પતિ-પત્નિની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.૨.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તા.૦૨/૦૮/૨૦૧૯ (તા.૦૧/૦૮/૨૦૧૯ મધ્યરાત્રી ૧૨:૦૦ કલાક પછી) કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે. … Read more

Bagayti fal pako mate ni yojana 2024:અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો

સામાન્ય અને અનુસુચિત જાતિ ખેડુત માટે ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૮૦ લાખ/હે (૮૦,૦00) યુનિટ કોસ્ટ- રૂ. ૨.૦૦ લાખ/હે ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/હે (૫૦,૦૦૦) યુનિટ કોસ્ટ-રૂ. ૧.૨૫ લાખ/હે.   અનુસુચિત જનજાતિ ખેડુત માટે : ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૫૦%, મહત્તમ રૂ.૧.૦૦ લાખ/હે. (૧,૦૦,૦૦૦) યુનિટ કોસ્ટ- … Read more

Mahila Sashaktikaran Yojana 2024 – મહિલા સશક્તિકરણ યોજના

યોજનાનું નામ : મહિલા સશક્તિકરણ યોજના લાયકાત/પાત્રતા :  1)અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ. 2)બી.પી.એલ. લાભાર્થી હોવો જોઈએ. 3)અરજદાર દુધ ઉત્પાદક સહકારી મંડળીનો સભાસદ હોવો જોઈએ. 4)આ યોજના હાલ ફક્ત પંચમહાલ ડેરી, બરોડા ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી અને પીટીજી ગ્રુપ હેઠળ સુમુલ ડેરી તેમજ વાંસદા વસુધારા                … Read more

Rashtriya Kutoomb Sahay Yojana :રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના(નેશનલ ફેમીલી બેનીફીટ સ્કીમ) 2024

(A)કોને લાભ મળી શકે? સહાય ની પાત્રતા માટે ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખા ૦ થી ૨૦ સ્કોરની યાદીમાં કુટુંબનો સમાવેશ થયેલ હોવો જોઈએ. કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી કે પુરુષનું) મૃત્યુ થયેલ હોવું જોઇએ. મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ . મૃત્યુ પછીના … Read more