ગાયમાં વસતા દેવતા ઓ// Gayma vasta devta
ગાયના શરીરમાં કેટલા કરોડ દેવતાઓનો નિવાસ છે? ગાયમાં વસતા દેવતા ઓ// Gayma vasta devta : હિંદુ ધર્મમાં માન્યતા છે કે ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો નિવાસ છે. અહીં “33 કરોડ” શબ્દનો અર્થ સમગ્ર દેવતાઓની સંખ્યા નથી, આમાં “કોટી” શબ્દનો અર્થ હંમેશા “કરોડ” તરીકે કરવામાં આવે છે, પરંતુ સંસ્કૃતમાં “કોટી” નો અર્થ “પ્રકાર” અથવા “પ્રકારના … Read more